‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા પાર પડાયેલા 'ઓપરેશન સિંદૂર' પર...