વિદ્યાર્થીઓ માટે નિ:શુક્લ રહેવાની અને જમવાની વ્યવસ્થા

સાબરકાંઠા માં અવરનવર પરીક્ષાઓ માટે દર સાલ દૂર દૂર થી આવનાર વિદ્યાર્થીઓ માટે નિ:શુક્લ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામા આવે છે આ સાલ પણ શ્રી સજનબા ટ્રસ્ટ પ્રવિણ સિંહ રાજપુત પુષ્પેન્દ્રસિંહ રહેવર યુવરાજ સિંહ રહેવર જયદીપ સિંહ રહેવર મેધરાજસિંહ સાથે સમસ્ત ટીમ દ્રારા અગ્નિવિર આર્મી મેન ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી જેમાં રોજ રોજ 45 થી 70 ની સંખ્યા માં યુવાઓ આવ્યા હતા સાથે પ્રવિણ સિંહ રાજપુત ધ્વારા ગૂજરાત ના અન્ય જિલ્લાઓ માં પણ રહેવાની ની:શુલ્ક સહાય આપવામાં આવી હતી