જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં અઢી તેમજ ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થતાં ખેતરોમાં...