Newsbeat

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે...

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકારની ઈમર્જન્સી બેઠક, સરહદી વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા

પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશ સિંદૂર પાર પાડ્યું છે પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશ સિંદૂર પાર પાડ્યું છે. ત્યારબાદ ભારત...

ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે ગુરુવાર(8 મે, 2025)ના રોજ ચાલી રહેલી IPL 2025ની 58મી મેચને...

ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, મિસાઈલ-ડ્રોન તોડીને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદભારત અને પાકિસ્તાન...

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

ભૂજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન-મિસાઈલ હુમલો નિષ્ફળ, ભારતના અવકાશી કવચે પાક.ને હંફાવ્યું - ઓપરેશન સિંદૂરનો બીજો દિવસ: નેવીનો...

વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે

ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ન્યુયોર્ક ટાઈમ્સ, ભશશએ જણાવ્યું : ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર : ભારતે પાકિસ્તાનમાં અંદર પ્રહારો...

Operation Sindoor: કચ્છ-ભુજમાં બ્લેકઆઉટ, જમ્મુ-જેસલમેરની ઘટના બાદ ભારતીય સેના એલર્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી...

ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ તબાહ, આજે રાત્રે રમાવાની હતી મેચ

ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, સિયાલકોટ અને ગુજરાંવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા ભારતીય સેનાએ આજે...

ગુજરાતમાં મેઘરાજા નહીં કરે ખમૈયા! હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની કરી આગાહી

ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને ઘણું...