અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે જુહાપુરામાં મેગા ડિમોલિશન, ગેરકાયેદ મકાનો અને દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર
Demolition in Ahmedabad: અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસાહતો અને મિલ્કતો પર મનપા દ્વારા સમયાંતરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે...