ભારત-પાક તણાવ વચ્ચે સેનાને દારૂગોળો પૂરો પાડતી ફેક્ટરીઓમાં રજાઓ રદ, કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા આદેશ
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ચાંદા અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા (OFK) ખાતે કામ કરતા તમામ...