ચંડોળાકાંડના મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીને ભાજપે જ છાવર્યો, બે વર્ષ સુધી કાર્યવાહી ન કરી: કોંગ્રેસ
બાંગ્લાદેશી ઘૂષણખોરોએ અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ અડિંગો જમાવ્યો છે. આ વિસ્તારમાં ગેરકાયેદ રીતે વસાવવામાં કુખ્યાત લલ્લા બિહારીની મુખ્ય ભૂમિકા રહી...