harni lake vadodara

‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ CMના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ

ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે (બીજી...