badrinath

સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, આકાશમાંથી કરવામાં આવ્યો ફૂલોનો વરસાદ

બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. બદ્રીનાથ મંદિરને 40 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જયારે મંદિરના કપાટ...