મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ પદ ની રેસ

મહેસાણા

પાટીદાર અનામત આંદોલન વખતે પાર્ટી સાથે જોડાયેલા નગરસેવકો ને પ્રાધાન્ય આપવું જોઈએનો સુર

પાટીદાર અનામત આંદોલન વખતે વિરોધ વચ્ચે ચૂંટણી લડેલા નગર સેવકો મેરિટમાં સૌથી ઉપર હોવા જોઇએ નો પ્રજામાં સુર

આવા નગર સેવકો ને સાઈડ લાઇન કરાય તો અન્યાય સમાન હોવાનો પ્રજા નો મત

વિકટ સ્થિતિમાં પાર્ટી સાથે વફાદારી નિભાવનાર ને જ મળવું જોઈએ આગામી પ્રમુખ નું સ્થાન નો મત